એક્ષપોઝર વિઝીટ-૨૦૧૨ ગોધરા મુકામે તા. ૩૧-૦૩-૧૨ ના રોજ ગ્રુપ ની તમામ શાળા માંથી ૧૦ બાળકો તથા શિક્ષકો એ કરી હતી.
એક્ષપોઝર વિઝીટ-૨૦૧૨ ગોધરા મુકામે પ્રદર્શન નિહાળતા બાળકો શિક્ષકો અને CRC શ્રી અશોકભાઈ પટેલ
એક્ષપોઝર વિઝીટ-૨૦૧૨ માંડવી મુકામે શ્યામજી કૃષ્ણ વર્મા - ક્રાંતિ તીર્થ નિહાળવા જતા બાળકો .
એક્ષપોઝર વિઝીટ-૨૦૧૨ માંડવી મુકામે શ્યામજી કૃષ્ણ વર્મા - ક્રાંતિ તીર્થ નિહાળતા બગડા ના આચાર્યશ્રી રમેશભાઈ દરજી , મુકેશભાઈ પરમાર તથા CRC શ્રી અશોકભાઈ પટેલ
એક્ષપોઝર વિઝીટ-૨૦૧૨ માંડવી મુકામે શ્યામજી કૃષ્ણ વર્મા - ક્રાંતિ તીર્થ માં કોમ્પુટર ટચ સ્ક્રીન દ્વારા જીવન ચરિત્રો ની માહિતી મેળવતા શિક્ષકો , વિદ્યાર્થીઓ .....
વિવિધ માહિતી મેળવતા બાળકો .
મુસાફરી પટેલ ટ્રાવેલ્સ દ્વારા કરવામાં આવી હતી .
સમૂહ માં તસ્વીર લેતા ગ્રુપ સ્ટાપ....
દરિયા કાંઠે વિહરતા બાળકો તથા શિક્ષકો ...